Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સુરભિ ચંદનાએ માલદિવમાં બતાવ્યો પોતાનો બિકીની અવતાર, જુઓ બૉલ્ડ લૂક વાળી દિલકશ અદાઓ....
મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ અને નાગિન ફેમ સુરભિ ચંદના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ તસવીરો અને વીડિયો આવતા જ વાયરલ થઇ જાય છે. તેને થોડાક કલાકો પહેલા જ માલદિવ વેકેશનની તસવીરો શેર કરી છે, આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરભિ ચંદના આજકાલ માલદીવમાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે, તે સમુદ્ર કિનારે કલરફૂલ બિકીનીમાં ખુબ બૉલ્ડ લાગી રહી છે.
સુરભિ ચંદનાને આ તસવીરોમાં દિલકશ અદાઓથી ભરેલા પૉઝ આપતા દેખી શકાય છે. તસવીરોનુ બેકગ્રાઉન્ડ પણ ખુબ સારુ છે.
સુરભિ ચંદનાના વાળ ખુલ્લા છે અને તેને કોઇ મેકઅપ પણ નથી કર્યો.
આ તસવીરોને શેર કરતા સુરભિ ચંદનાએ લખ્યું- સુમદ્રની હવા મારા દિમાગને આરામ આપે છે, આની સાથે તેન એરિટેટિંગ સ્માઇલી પણ એડ કરી છે.
સુરભિ ચંદનાએ આગળ લખ્યું- આખા માલદિવની વાઇબ્સને સુખતા. સુરભિની આ તસવીરો પર તેના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના મિત્રો કૉમેન્ટ કરી રહ્યાં છે.
ભોજપુરી એક્ટ્રેસ અને નજર ફેમ મોનાલિસાએ કૉમેન્ટમાં ફાયર વાળી ઇમૉજીની સાથે માય માય લખ્યું છે. વળી દિશા પરમારે પણ ફાયરની ઇમૉજી કૉમેન્ટ કરી છે.
સુરભિ ચંદનાએ વર્ષ 2009માં ટીવીના મૉસ્ટ પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.
સુરભિ ચંદનાએ પોતાની ઓળખ ઇશ્કબાજ સીરિયલથી બનાવી છે. તેને 4 વર્ષનો બ્રેક લીધો, પરંતુ આ બ્રેક બાદ સુરભિ ચંદનાના અંદાજથી સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.