યૂક્રેનની આ હૉટ એક્ટ્રેસે ભારતીય હીરો સાથે કર્યો હતો રોમાન્સ, ભારતીયો થયા હતા પાગલ, જુઓ એક્ટ્રેસની તસવીરો.........
Tollywood News: રશિયા અને યૂક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ શરૂ થઇ ગયુ છે. બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ગઇ છે. ત્યારે યુદ્ધમાં સપડાયેલા યૂક્રેનની એક હૉટ એક્ટ્રેસ ભારતીય ફિલ્મોમાં પણ ચમકી ચૂકી છે, અને ખાસ કરીને સાઉથની ફિલ્મોમાં લીડ રૉલ કરતી દેખાય છે, જાણો છો કોણ છે, તે છે યૂક્રેનિયન એક્ટ્રેસ મારિયા રયાબોશપકા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારિયા રયાબોશપકા ભારતમાં સાઉથ ફિલ્મો (South Films)માં પોતાનો ડંકો વગાડી ચૂકી છે. કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મારિયા રયાબોશપકા (Maria Ryaboshapka) એક યૂક્રેનીયન (Ukraine) એક્ટ્રેસ છે, જે દેખાવમાં એકદમ સુંદર છે તેને યૂક્રેનની કેટલીય મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે.
ખરેખરમાં તે હવે શિવકાર્તિકેયન (Sivakarthikeyan) જે સાઉથનો જાણીતો સ્ટાર છે, તેની સાથે બેક ટૂ બેક ફિલ્મો આપી રહી છે. હવે તે પોતાના નેક્સ્ટ પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે.
મારિયા રયાબોશપકાને ફિલ્મ ‘એસકે 20’માં મેકર્સે શિવકાર્તિકેયનના ઓપૉઝિટ દર્શાવી છે. એક રિપોર્ટ અનુસાર, શિવકાર્તિકેયન સ્ટારર ફિલ્મ SK 20 માટે યૂક્રેન એક્ટ્રેસ મારિયા રયાબોશપકાને એપ્રૉચ કરવામા આવી છે. તે સાઉથ ફિલ્મમાં લીડ રૉલ નિભાવશે.
ઉલ્લેખનીય છે કે મારિયા રયાબોશપકાનો અત્યાર સુધીનો સૌથી જાણીતો રૉલ ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની સીરીઝ ‘સ્પેશ્યલ ઓપીએસ 1.5: ધ હિમ્મત સ્ટૉરી’ (Special OPS 1.5: The Himmat Story)નો છે. તેને આ વેબ સીરીઝમાં જબરદસ્ત રૉલ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
મારિયા રયાબોશપકા વેબસીરીઝ બાદ ‘એસકે 20’થી સાઉથ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેની એક્ટિંગ અને સુંદરતાના લોકો દિવાના છે.
મારિયા રયાબોશપકા
મારિયા રયાબોશપકા
મારિયા રયાબોશપકા
મારિયા રયાબોશપકા