Pics: હૉટ ગર્લ Disha Pataniએ ઓફ શૉલ્ડર બ્લેક ટૉપ અને જીન્સમાં વર્તાવ્યો કેર, શાનદાર તસવીરો વાયરલ
Disha Patani Pics: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી (Disha Patani)ની એક્ટિંગ હોય કે સ્ટાઇલ તેનો કોઇ તોડ નથી, હાલમાં દિશાની નવી તસવીરો જોઇને એ કહેવુ ખોટુ નથી કે જમીન પર ચાંદ ઉતરી આવ્યો છે, એક્ટ્રેસ આ તસવીરોમાં ખુબ જ શાનદાર લૂકમાં દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસ દિશા પટ્ટણી સ્ટાઇલ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરોમાં દિશા બિલકુલ કેટ વૂમન લાગી રહી છે, લાખોમાં ફેન્સ લાઇક્સ કરી રહ્યાં છે.
આ તસવીરોમાં જોઇએ તો એક્ટ્રેસ દિશા પટ્ટણી ઓફ શૉલ્ડર બ્લેક કલરના ટૉપમાં દેખાઇ રહી છે, તેને બ્લેક કલરનો આ બૉડીકૉન ડ્રેસ પહેરેલો છે, તે એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે.
દિશા પટ્ટણીની હૉટ એન્ડ ગ્લેમરસ તસવીરો હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બને છે. દિશા પટ્ટણી આ ટૉન્ડ બૉડીને મેઇન્ટેન કરવા માટે દરરોજ જીમમાં કલાકો મહેનત કરે છે. સાથે જે તે પોતાના ટાઇટ ડાયેટને પણ ફોલો કરે છે.
દિશા પટ્ટણીની જે તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, તેના પર ફેન્સ ફિદા છે, અને તેના પર ઢગલાબંધ કૉમેન્ટ્સ અને લાઇક્સો મળી રહી છે. એક્ટ્રેસને જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે તે વેકેશન એન્જૉય કરવા માટે નીકળી પડે છે, એક્ટ્રેસને દરિયા કિનારે વેકેશન એન્જૉન કરવાનુ ખુબ પસંદ છે, ગોવા હોય કે પછી માલદીવ ત્યાંથી હંમેશા એક્ટ્રેસની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો સામે આવે છે.
એક્ટ્રેસને જ્યારે પણ મોકો મળે છે, તો તે પોતાની ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરવાનુ નથી ભૂલતી. દિશા પટ્ટણીને બિકીની બેબના નામથી પણ ઓળખવામાં આવે છે.
આમ તો દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે દરરોજ નવા નવા ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તેના સોશ્યલ મીડિય પર 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
હવે સમાચાર છે, અને તેનુ માનીએ તો દિશા પટ્ટણી અને ટાઇગર શ્રોફ વચ્ચે બ્રેકઅપ થઇ ચૂક્યુ છે. હવે એક્ટ્રેસ પોતાનુ તમામ ધ્યાન પોતાની પ્રૉફેશનલ લાઇફને એક્ટિવ કરવામાં રાખી રહી છે.