45 વર્ષની ઉંમરે પણ આ ગુજરાતી એક્ટ્રેસનો અંદાજ છે બૉલ્ડ, ઋત્વિકથી લઇને સની દેઓલ સાથે કરી ચૂકી છે ફિલ્મો, જુઓ......

Ameesha_Patel_

1/7
Bold & Beautiful: 'કહો ના... પ્યાર હૈ'ની અભિનેત્રી અમિષા પટેલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરોની સાથે પોતાના ફેન્સનુ મનોરંજન કરવામાં કોઇ કસર નથી છોડતી. અમિષા પટેલ ગુજરતી મૂળની અભિનેત્રી છે, તેના માતા પિતા ગુજરાતી છે.
2/7
અમિષા પટેલે ફરી એકવાર પોતાની બૉલ્ડ અદાઓથી ફેન્સના દિવાના બનાવી દીધા છે.
3/7
45ની ઉંમરમાં અમિષા પટેલનો આ અંદાજ જોઇને કોઇપણ દંગ રહી જશે.
4/7
અમિષા પટેલે તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ દીવાના બનાવી રહી છે.
5/7
ઉલ્લેખનીય છે કે, અમિષા પટેલ 45ની ઉંમરમાં પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે.
6/7
અમિષા પટેલને ફિલ્મ ગદરમાં નિભાવેલા અભિનયને આજે પણ ફેન્સ ખુબ યાદ કરી રહ્યાં છે. આ રૉલને ખુબ પ્રસંશા મળી હતી.
7/7
અમિષા પટેલની તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રમા પરથી લીધેલી છે.
Sponsored Links by Taboola