Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
વિચિત્ર ડ્રેસ પહેરીને એકવાર ફરી એરપોર્ટ પહોંચી Urfi Javed
gujarati.abplive.com
Updated at:
10 Oct 2022 11:58 AM (IST)
1
ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર તેના નવા લૂક સાથે જોવા મળી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઉર્ફી જાવેદ અવારનવાર તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે.
3
ઉર્ફી જાવેદ અવારનવાર તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે
4
ઉર્ફી ઘણીવાર તેના અલગ-અલગ સ્ટાઇલિશ કપડાં પહેરીને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળે છે.
5
ઉર્ફી જાવેદ ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં તેની ગ્લેમરસ સ્ટાઈલ ફરી જોવા મળી છે.
6
આ વખતે ઉર્ફી બ્લુ કલરનો શોર્ટ વન પીસ ડ્રેસ પહેરીને એરપોર્ટ પર પોઝ આપતી જોવા મળે છે.
7
જો કે, તેના ડ્રેસનો ઉપરનો ભાગ માત્ર પાતળા ફેબ્રિકની સ્ટ્રીપ્સથી બનેલો હતો.
8
ઉર્ફી કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે.