આ કોઈ એક્ટ્રેસ નહીં પણ બોલીવુડની ટોચની અભિનેત્રીની છે મમ્મી, એક્ટ્રેસને ટક્કર આપે એવી છે ગ્લેમરસ
ઉર્વશી રૌતલે તેના અભિનયની સાથે તેના લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. જો કે તેની માતા તેના કરતાં પણ ખૂબસૂરત છે. ઉર્વશી તેની માતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર અનેક વખત પોસ્ટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશી રોતલેની સાથે જ્યારે તેની માતાને જુએ છે તો લોકોએ એવો અંદાજ લગાવે છે કે, તે તેમની મોટી બહેન છે.તેમની માતાનું નામ મીરા રોતલે છે.
ઉર્વશી રોતેલા તાજેતરમાં જ આયોજીત મિસ યુનિવર્સ 2021નની સ્પર્ધામાં જજ બની હતી. ઉર્વશીની માતા મારી રૌતેલાનો આજે જન્મદિવસ છે. તેની કેટલીક ખૂબસૂરત તસવીરો નિહાળીએ,...
માતા મીરા રૌતેલાના જન્મ દિવસ નિમિતે ઉર્વશીએ પણ સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવતા તેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
ઉર્વશીની માતા મીરા પણ તેમની દીકરીની જેમ બેહદ ખૂબસૂરત હોવાની સાથે સ્ટાઇલિશ છે. બંનેની તસવીર જોઇને ફેન્સ તેની લૂકની અને સુંદરતાની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
ઉર્વશી મૂળ હરિદ્વારની છે.ઉર્વશીના પિતા બિઝનેસમેન છે. ઉર્વશીએ તેમની માતા સાથેના વેકેશનના ફોટો શોસિયલ મીડિયા પર શેર કર્યા છે.
ઉર્વશીની માતા મીરા ટ્રેડિશનલ તેમજ વેસ્ટર્ન બધી જ પ્રકારના આઉટફિટ ટ્રાય કરે છે. દરેકમાં તે અલગ લૂક અને અંદાજ સાથે જોવા મળે છે.