Pics: બ્લેક ડ્રેસ પહેરીને Rakul Preet Singhએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, જોઇને ફેન્સ પણ થયા દિવાના

Rakul Preet Singh Photos: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે, તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે,

Continues below advertisement
Rakul Preet Singh Photos: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે, તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે,

ફાઇલ તસવીર

Continues below advertisement
1/8
Rakul Preet Singh Photos: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે, તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ કૂલ એન્ડ બૉલ્ડ લાગી રહી છે. એક્ટ્રેસના લૂક પર ફેન્સ ફિદા છે.

2/8
બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. રકુલ પ્રીત સિંહ પોતાના ગ્લેમર લૂકના કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
3/8
રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ખુબજ સુંદર અંદાજમાં દેખાઇ રહી છે.
4/8
બ્લેક કલરનો બ્લેક કટ ડ્રેસ પહેરીને રકુલ પ્રીત સિંહ કેર વર્તાવતી દેખાઇ રહી છે.
5/8
વિના બ્લાઉઝ વાળાો ડ્રેસ પહેરીને વાળની ચોટલી બનાવી છે, અને ચહેરા પર લાઇટ મેકપની સાથે એક્ટ્રેસનો હૉટ દેખાઇ રહ્યો છે.
Continues below advertisement
6/8
વળી, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'થેન્ક ગૉડ'ને લઇને ચર્ચામાં છવાયેલી છે.
7/8
ફિલ્મ 'થેન્ક ગૉડ'માં રકુલ પ્રીત સિંહ એકવાર ફરીથી અજય દેવગન સાથે દેખાશે.
8/8
આ ત્રીજીવાર છે, જ્યારે રકુલ પ્રીત સિંહ અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે, ફિલ્મમાં સિદ્વાર્થ મલ્હોત્રા પણ દેખાશે.
Sponsored Links by Taboola