Jaya Bachchan Praised Aishwarya Rai: જયા બચ્ચને વહુ એશ્વર્યા વિશે કહી હતી, આ બહુ મોટી વાત, જાણો શું કહ્યું

એશ્વર્યા રાય બચ્ચન, જયા બચ્ચન

1/5
જયા બચ્ચન અને એશ્વર્યા બચ્ચન રાય બંને વચ્ચે સારૂ બોન્ડિંગ છે. એક ચેટ શોમાં જયા બચ્ચન પહોંચી હતી અને એશ્વર્યા રાય વિશે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેની સાસુ જયા બચ્ચને તેની જોરદાર પ્રસંશા કરી હતી.
2/5
આ વાત 2007ની છે. જ્યારે જ્યા બચ્ચન ચર્ચિત ચેટ શો કોફિ વિથ કરણમાં પહોંચી હતી.એશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ ન હતી બની પરંતુ બંનેના લગ્નની તૈયારી ચાલી રહી હતી.
3/5
કોફિ વિથ કરણના શોમાં કરણે જ્યારે જયાને તેની થનાર વહુ એશ્વર્યા વિશે પૂછવામાં આવ્યું તો જયા બચ્ચને તેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, “તે મને પહેલાથી જ પસંદ હતી. તેના સ્વભાવ ખૂબ જ શાંત છે. તે દરેક વાત બહુ શાંતિથી સાંભળે છે અન સમજે છે. તે ખૂબ જ મજબૂત મહિલા છે. તેમને તેમની ડિગ્નિટી મેઇનટેઇન કરવાનું જાણે છે. સૌથી મોટી વાત તો એ છે કે, તે પરિવાર સાથે સારી રીતે હળીમળી ગઇ છે”
4/5
2007માં એશ્વર્યાની લગ્ન થયા હતા અને 2011માં આરાધ્યાનો જન્મ થયો હતો. તેમની જયા સાથેની બોન્ડિગ દરેક ફંકશનમાં જોવા મળે છે.
5/5
વર્કફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ મેકર મણિરત્નમની ફિલ્મ Ponniyin Selvanમાં જોવા મળશે. તો અભિષેક પણ અનેક પ્રોજેકટ પર કામ કરી રહ્યો છે. જેમાં ફિલ્મ દસવી સામેલ છે.
Sponsored Links by Taboola