Zendaya Photos: બ્લૂ શિમરી સાડી પહેરીને ઇવેન્ટમાં પહોચી 'સ્પાઇડર મેન' એક્ટ્રેસ ઝેન્ડ્યા, દેસી લૂકમાં લૂંટી મહેફિલ
Zendaya Photos: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇવેન્ટમાં હૉલીવુડ એક્ટ્રેસ ઝેન્ડ્યાએ પણ હાજરી આપી હતી, તેને ઇન્ડિયન અટાયરમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. અહીં જુઓ ઝેન્ડ્યાની તસવીરો......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઇવેન્ટમાં હૉલીવુડ ફિલ્મ 'સ્પાઇડરમેન' એક્ટ્રેસ ઝેન્ડ્યા સામેલ થઇ.
તસવીરોમાં જોઇ શકો છો કે, ઝેન્ડ્યા બ્લૂ શિમરી સાડીમાં એકદમ હૉટ અને સુંદર લાગી રહી છે.
હૉલીવુડ સ્ટાર ઝેન્ડ્યા સાડીની સાથે હેવી એમ્બ્યૉઇડરી બિકીની બ્લાઉઝ પહેરીને દેખાઇ.
ઝેન્ડ્યા પોતાની સાડીનો પાવલ લહેરાવતી જોવા મળી હતી, અને પોતાનું સ્લિમ ફિગરને ફ્લૉન્ટ કર્યુ હતુ.
ઇન્ડિયન અટાયરમાં 'સ્પાઇડર મેન' એક્ટ્રેસ ઝેન્ડ્યા એકદમ સુંદર લાગી, ઇવેન્ટમાં સૌની નજર તેના પર ટકી હતી.
તેને ન્યૂડ મેકઅપ કર્યો હતો, અને પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે વાળનો ઝૂડો બનાવ્યો હતો.
હૉલીવુડ એક્ટ્રેસને દેસી લૂકમાં જોઇને બધા હેરાન છે કે, તમામ લોકો તેની પ્રસંશા કરી રહ્યાં છે.