Pics: એક્ટ્રેસ Helly Shahએ ક્લાસી લૂકમાં બતાવ્યો પોતાનો ચાર્મ, તસવીરોમાં જુઓ નવો અવતાર....

Helly Shah Photos: એક્ટ્રેસ હેલી શાહ પોતાની ફેશન સેન્સથી ફેન્સના દિલ પર રાજ કરે છે. એકવાર ફરીથી એક્ટ્રેસે પોતાના ઓલ બ્લૂ લૂકમાં સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.

ફાઇલ તસવીર

1/9
Helly Shah Photos: એક્ટ્રેસ હેલી શાહ પોતાની ફેશન સેન્સથી ફેન્સના દિલ પર રાજ કરે છે. એકવાર ફરીથી એક્ટ્રેસે પોતાના ઓલ બ્લૂ લૂકમાં સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.
2/9
ટીવીની મૉસ્ટ પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સામેલ હેલી શાહે (Helly Shah) બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે.
3/9
હેલી શાહે પોતાની એક્ટિંગનો જાદુ બિખેરવાની સાથે સાથે લ લોકોને પોતાની સુંદરતાના કાયલ પણ બનાવી દીધા છે. તેની સ્ટાઇલ સ્ટેટમેન્ટ કમાલની છે.
4/9
હેલી શાહની લેટેસ્ટ તસવીરો પણ તેની ફેશન સેન્સને સારી રીતે ડિફાઇન કરે છે. એક્ટ્રેસે ક્લાસી અવતારમાં જોઇને ફેન્સ દિવાના થઇ ગયા છે.
5/9
તસવીરોમાં હેલી શાહ પોતાના ઓલ બ્લૂ લૂકમાં ગૉર્ઝિયસ લાગી રહી છે. તેને બ્રાલેટ ટૉપની સાથે શૉર્ટ્સ અને મેચિંગ બ્લેઝર કેરી કર્યુ છે.
6/9
સ્ટેટમેન્ટ ઇયરરિંગની સાથે હેલીએ વ્હાઇટ હીલ્સ પહેરી છે, અને પોતાના વાળને ઓપન રાખ્યા છે. તે આ લૂકમાં ક્લાસી વાઇબ્સ આપી રહી છે.
7/9
હેલી શાહની આ તસવીરો પર ફેન્સ પોતાના દિલ હારી બેઠા છે. સુંદર એક્ટ્રેસના ચાહનારાઓ તેમના પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યાં છે.
8/9
ઉલ્લેખનીય છે કે, ‘ઇશ્ક મે મરજાવાં 2’ ફેમ હેલી શાહ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021’ (Cannes Film Festival 2021) થી ડેબ્યૂ કરી ચૂકી છે.
9/9
એટલુ જ નહીં હેલી શાહે ફિલ્મી દુનિયામાં પણ પોતાનો પગ મુકી દીધો છે. તેની ફિલ્મ ‘જિબાહ’ (Zibah)ને ઓસ્કાર માટે ક્વૉલિફાય કરવામાં આવી છે.
Sponsored Links by Taboola