IND v ENG: ઇંગ્લેન્ડને પછાડવા ટીમ ઈન્ડિયાએ શરૂ કરી પ્રેક્ટિસ, પરસેવાથી લથબથ થયા ખેલાડીઓ, જુઓ તસવીરો
પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીએ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરીને ટીમ ઈન્ડિયાએ આજે પ્રેક્ટિસ કરી હતી. કોચ શાસ્ત્રીએ ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ તસવીરઃ બીસીસીઆઈ ટ્વવીટર
પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીઓ પરસેવાથી લથબથ થયા હતા.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, અજિંક્ય રાહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર
ચેન્નઈઃ 5મી ફેબ્રુઆરીથી વિરાટ એન્ડ કંપનીની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે ઘરેલુ મેદાન પર થવાની છે. આ મેચો 5 ફેબ્રુઆરીથી શરૂ થઇને 28 માર્ચ, 2021 સુધી ચાલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -