Photo: ખૂબસૂરતી મામલે પોતાની બહેન કેટરીના કૈફથી ઓછી નથી ઈસાબેલ, જલ્દી જ ફિલ્મમાં કરવા જઈ રહી છે ડેબ્યૂ
કેટરીનાની બહેન તેની જેમ જ ખૂબસૂરત છે. ઈસાબેલ મોડલિંગ પણ કરી ચૂકી છે. હાલમાં તે પોતાની બહેન કેટરીના રસ્તે ચાલવા તૈયાર છે.(Photo-instagram-isakaif)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફ ખૂબસૂરતમી મામલે કેટરીના કરતા ઓછી નથી. ઈસાબેલ જલ્દીજ બોલિવૂડમાં એન્ટ્રી મારવા જઈ રહી છે. ઈસાબેલ, રેમો ડિસૂઝાની ફિલ્મ ‘ટાઈમ ટૂ ડાન્સ’માં લીડ ફિમેલ ભૂમિકામાં નજર આવનારી છે. (Photo-instagram-isakaif)
ઈસાબેલ અનેક એડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને તે હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. (Photo-instagram-isakaif)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ રેમો ડિસૂઝાની અન્ય ફિલ્મોની જેમ ડાન્સ પર આધારિત હશે. ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર છે. (Photo-instagram-isakaif)
તાજેતરમાં જ સૂરજ પંચોલીએ પોતાની ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈસાબેલની ખૂબસૂરત તસવીરો શેર કરીને પોતાના અપકમિંગ ફિલ્મનો ખુલાસો કર્યો હતો. (Photo-instagram-isakaif)
ઈસાબેલ ઈસ્ટાગ્રામ પહેલા કરતા વધારે એક્ટિવ રહે છે. અવાર નવાર ફેન્સ સાથે પોતાની તસ્વીરો શેર કરી રહી છે.(Photo-instagram-isakaif)
ઈસાબેલ ફિલ્મ ‘ટાઈમ ટૂ ડાન્સ’માં અભિનેતા સૂરજ પંચોલી સાથે નજર આવશે. (Photo-instagram-isakaif)
- - - - - - - - - Advertisement - - - - - - - - -