કપિલ શર્મા શૉની 'ભૂરી'એ સોશ્યલ મીડિયા પર મચાવી ધમાલ, શેર કરી પોતાની ગ્લેમરસ તસવીરો.....
(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધ કપિલ શર્મા શૉમાં કપિલ અને સુમોનો ઘણા વર્ષોથી દર્શકોને હસાવી રહ્યાં છે. કૉમેડીની સાથે સાથે સુમોનો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
સુમોના ચક્રવર્તી હંમેશા પોતાની તસવીરોને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે, સુમોના ધ કપિલ શર્મા શૉમાં ભૂરીના રૉલમાં દેખાય છે. સુમોનાનુ ફેન ફૉલોઇંગ જબરદસ્ત છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
ધ કપિલ શર્મા શૉમાં સુમોના ચક્રવર્તી એટલે કે ભૂરી અને કપિલ વચ્ચેની નોંકઝોંક હંમેશા દર્શકોને ખુબ પસંદ આવે છે. સુમોનાની એક તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. જેમાં તે રેડ કલરનો ડ્રેસ પહેરીને બેસેલી દેખાઇ રહી છે, આ ગ્લેમરસ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
મુંબઇઃ ટીવીનો પૉપ્યૂલર કૉમેડી શૉ ધ કપિલ શર્મા આજકાલ ખુબ ચર્ચામાં છે. પરંતુ હવે શૉની ભૂરી પણ ચર્ચામાં આવી છે. ભૂરી એટલે સુમોન ચક્રવર્તી આજકાલ સોશ્યલ મીડિયા પર પોતાની હૉટ અદાઓ વાયરલ કરી છે. જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
તસવીરોમાં સુમોના એકદમ હૉટ દેખાઇ રહી છે, સાથે સાથે તેના પગમાં ત્રોફાવેલુ ટેટૂ પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. ફેન્સ આ તસવીરો પર ખુબ લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે. સુમોનાની આ તસવીરને અત્યાર સુધી 80 હજારથી વધુ લાઇક મળી ચૂક્યા છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
- - - - - - - - - Advertisement - - - - - - - - -