Aadhaar Card: હવે ઘરે બેઠા, આધારમાં તમારું સરનામું બદલો, આ છે રસ્તો
આધારકાર્ડ ઓનલાઇન અપડેટ કરવાની રીત
1/5
સૌથી પહેલા તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
2/5
ત્યાર બાદ આપને 'My Aadhaar' પર જાવ 'Update My Aadhaar' પર ક્લિક કરો.
3/5
હવે તમારે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે, ત્યારબાદ મોબાઈલ પર આવેલ OTP ભરો. પછી તમને એક નવી લિંક મળશે, જેના પર તમે ક્લિક કરો.
4/5
હવે તે વિકલ્પ પસંદ કરો, જેને તમે અપડેટ કરવા માંગો છો, ઉદાહરણ તરીકે, જો તમે સરનામું અપડેટ કરવા માંગો છો, તો પછી સરનામાં સાથેના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ જોડીને કેપ્ચા કોડ એન્ટર કરો.
5/5
હવે 'સેન્ડ OTP' વિકલ્પ પર ક્લિક કરો. પછી છેલ્લે તમને 50 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે, તેને ભરો. આમ કરવાથી તમારું સરનામું તમારા આધાર કાર્ડ પર અપડેટ થઈ જશે.
Published at : 17 Jul 2022 07:48 AM (IST)