After a Break Up: બ્રેકઅપ થયા બાદ છોકરીઓ છોકરાઓની તુલનામાં શું કરે છે? જાણીને ચોંકી જશો
Continues below advertisement
પ્રતિકાત્મક ફોટો
Continues below advertisement
1/7

આજકાલ યુવાનોમાં પ્રેમમાં પડ્યાના થોડા સમય બાદ બ્રેકઅપ થઈ જવું સામાન્ય વાત હોય એવું લાગે છે. જેટલું ઝડપથી છોકરો અને છોકરી એક બીજાના પ્રેમમાં નથી પડતા તેના કરતાં જલ્દી તો મામલો બ્રેકઅપ સુધી પહોંચી જતો હોય છે.
2/7
આજના સંબંધો પહેલા જેવા નથી રહ્યા કે તમે તેમને ઉજવણી કરવાનો મોકો આપતા હતા અને સામેની વ્યક્તિ એ સમયની કિંમત સમજીને તમને કોઈક રીતે મનાવી લેતી હતી. હવે નાની વાતમાં પણ બ્રેકઅપ થઈ જતાં હોય છે.
3/7
બ્રેકઅપ પછી આ દુ:ખને ભૂલી જવા માટે આજની યુવતીઓમાં અનેક પ્રકારના રસ્તા અપનાવતી જોવા મળી છે. જેનાથી તે તરત જ તેના બ્રેકઅપનું દુ:ખ ભૂલી જાય છે.
4/7
ચાલો આજે અમે તમને જણાવીએ કે છોકરીઓ બ્રેકઅપના દુ:ખમાંથી બહાર નીકળવા માટે કયા ઉપાયો અપનાવે છે.
5/7
પોતાની ખૂબ કાળજી રાખે છે: આજકાલ મોટાભાગની છોકરીઓ બ્રેકઅપ પછી પોતાનું વધુ ધ્યાન રાખે છે. પાર્લરમાં જઈને, પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદવા જઈને અને પોતાની પસંદની વસ્તુઓ ખાવી વગેરે જેવા ઘણા કામ કરવા લાગે છે જેનાથી તેઓ ખુશ થઈ જાય છે. આ દરમિયાન છોકરીઓ તેમના બ્રેકઅપના દુ:ખને ભૂલી જવા માટે પીવાનું પણ શીખે છે.
Continues below advertisement
6/7
પોસ્ટ શેર કરવી: આ દરમિયાન છોકરીઓ તેમના સોશિયલ એકાઉન્ટ પર બ્રેકઅપ સાથે સંબંધિત ઘણી પોસ્ટ અને ક્વોટ્સ લખે છે અને શેર કરે છે, જે બ્રેકઅપ સાથે સંબંધિત હશે. તેનાથી તેમના મનને શાંતિ મળે છે.
7/7
મોડું સૂવું: બ્રેકઅપ પછી છોકરીઓ તેમની ઊંઘ સંપૂર્ણપણે ગુમાવી દે છે. તે આખી રાત જાગતી રહે છે. તે ફોનમાં વ્યસ્ત રહે છે, પછી રાત્રે તેની ભૂખ સંતોષવા માટે, તે વિવિધ પ્રકારના જંક અને પેક્ડ ફૂડને પસંદ કરવાનું શરૂ કરે છે. આટલું જ નહીં તે રાત્રે નાઈટક્લબ કે પાર્ટીમાં પણ જવા લાગે છે.
Published at : 07 Jul 2022 06:09 PM (IST)