Weight loss Coffee Recipe: લાખ કોશિશ છતાં નથી ઉતરતું વજન,તો એકવાર ટ્રાય કરી જુઓ આ ખાસ કોફી રેસિપી

દરેક વ્યક્તિ ફિટ અને સુંદર દેખાવા માંગે છે, આ માટે લોકો બધું જ આકરા પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તમારે આ રેસિપી જરૂર ટ્રાય કરવી જોઈએ. જે શીઘ્ર વેઇટ લોસમાં મદદ કરશે.

પ્રતીકાત્મક તસવીર

1/7
દરેક વ્યક્તિ ફિટ અને સુંદર દેખાવા માંગે છે, આ માટે લોકો બધું જ આકરા પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તમારે આ રેસિપી જરૂર ટ્રાય કરવી જોઈએ. જે શીઘ્ર વેઇટ લોસમાં મદદ કરશે.
2/7
ઝડપથી વજન ઘટાડવા માંગતા હો તો આ સ્વાદિષ્ટ કોફી રેસીપી અજમાવો જે તમે મિનિટોમાં બનાવી શકો છો. આ ઝડપી રેસીપી બનાવવા માટે, તમારે ફક્ત થોડી જ સામગ્રીની જરૂર પડશે.
3/7
આ કોફી બનાવવા માટે, 2 કપ પાણીમાં એક તજની સ્ટિક નાખો
4/7
એકવાર પાણી બરાબર ગરમ થઈ જાય, બાદ તેમાં 1 ચમચી કોફી ઉમેરો અને પીણું ઉકાળવા દો.
5/7
હવે ગેસ પરથી ઉતારીને તેને ઠુડું થવા દો બાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો બાદ તેમાં થોડું મધ ઉમેરો
6/7
ફટાફટ વેઇટ લોસ કરતું આપનું ડિટોક્સ ડ્રિન્ક તૈયાર છે. સવારે ખાલી પેટ કરો આ ડ્રિન્કનું સેવન, ચોક્કસ વજન ઉતરશે
7/7
પેટ ફુલવાની સમસ્યામાં તજ કારગર છે. . 5 ગ્રામ તજના પાવડરમાં 1 ચમચી મધ મિક્સ કરો. દિવસમાં 3 વખત તેનું સેવન કરો. પેટનું ફૂલવાની સમસ્યાથી છુટકારો મળી જશે.
Sponsored Links by Taboola