આલિયા ભટ્ટે આ રૂટીને ફોલો કરીને 6 મહિનામાં ઉતાર્યું 20 કિલો વજન, જાણો એક્ટ્રેસનો ફિટનેસ ફંડા
એક્ટ્રેસ આલિયા ભટ્ટ બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાંની એક છે. આલિયાની એક્ટિંગની સાથે તેના ફિટ ફિગરની પણ લોકો પ્રશંસા કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ એક સમયે ખુબ મેદસ્વી હતી, તેમણે માત્ર 6 મહિનામાં 20 કિલો જેટલું વજન ઉતાર્યું હતું. તેમણે પરફેક્ટ ફિગર માટે ઘણી મહેનત કરી હતી.
પરફેક્ટ ફિગર માટે આલિયા ખૂબ જ ચુસ્ત રીતે ડાયટ અને વર્કઆટના શિડ્યુઅલને ફોલો કરે છે. આલિયા જિમમાં કલાકો સુધી પરસેવા પાડે છે. તે યોગ અને કાર્ડિયો એકસરસાઇઝ જરૂર કરે છે.
આલિયા રોજ એક જ પ્રકારની નહીં પરંતુ અલગ-અલગ એક્સરાઇઝ કરે છે. જેમાં પિલાટેસ, પ્લેન્ક સહિતનની અન્ય યોગાસન સાથેની એક્સરસાઇઝ સામેલ છે.
આલિયા ભટ્ટ એકસરસાઇઝની સાથે અન્ય ફિઝિકલ એક્ટિવિટી પણ કરે છે. સ્વમિંગ, કિક બોક્સિંગ અને સર્કિટ ટ્રેનિંગ પણ કરે છે.
ડાયટની વાત કરીએ તો તે નાસ્તામાં જ્યુસ અને પૌવા ખાવાનું પસંદ કરે છે. લંચ તે રોટી અને સબ્જી લે છે અને ડિનરમાં રાઇસ દહી ખાય છે. તે બ્રેકફાસ્ટને ક્યારેય સ્કિપ નથી કરતી.
તે સ્કિને અને શરીને હાઇડ્રેઇટ રાખવા માટે દિવસમાં વારંવાર પાણી પીતી રહે છે. જ્યુસ પણ પીતી રહે છે. જેનાથી તેના ચહેરા પર ગ્લો બની રહે છેય