Animal Digestion: પ્રાણીઓ ગટરના પાણીથી લઈને કચરા સુધી બધું જ ખાય છે અને પીવે છે, તો પછી તેમનું પેટ ખરાબ કેમ નથી થતું?

Animal Digestion: પ્રાણીઓ કચરાના ઢગલામાંથી તેમનો ખોરાક ખાય છે અને ગટરનું પાણી પીવે છે. પણ છતાં તેમના પેટ ખરાબ કેમ નથી થતું? ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/5
કુદરતે પ્રાણીઓનું પાચનતંત્ર વધુ કઠોર અને આક્રમક બનાવેલુ છે. તેમના પેટ સૂક્ષ્મજીવો, ગંદકી અને ઝેરી પદાર્થોને સહન કરવા માટે રચાયેલ છે.
2/5
ગાય, ભેંસ અને બકરાના પેટ રુમેન અને રેટિક્યુલમ નામના ભાગોમાં વહેંચાયેલા હોય છે. તેમાં અબજો સુક્ષ્મસજીવો હોય છે જે સેલ્યુલોઝ, હાનિકારક બેક્ટેરિયા અને ઝેરી તત્વોને તોડી અને પચાવી શકે છે.
3/5
પ્રાણીઓ મનુષ્યો કરતાં વધુ શક્તિશાળી એસિડ ઉત્પન્ન કરે છે. તેમના તે એસિડ કચરા અથવા ગટરના પાણીને પચાવી જાય છે અને અન્ય રોગકારક જીવાણુઓનો સરળતાથી નાશ કરે છે.
4/5
પ્રાણીઓ દરરોજ બેક્ટેરિયા, પરોપજીવી અને ઝેરી પદાર્થોનો સામનો કરે છે. સમય જતાં, તેમની રોગપ્રતિકારક શક્તિ આ જોખમોને ઓળખવા અને વધુ સારી રીતે પ્રતિભાવ આપવા માટે વિકસિત થઈ જાય છે.
5/5
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Continues below advertisement
Sponsored Links by Taboola