ચહેરા પર ચંદન લગાવવાના છે આ અદભૂત ફાયદા, ગ્લોઇંગ સ્કિનની સાથે ત્વચાની આ સમસ્યા થશે દૂર
ચંદન લગાવવાથી મળે છે સુંદર સ્કિન, ચંદનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનાથી ડેડ સ્કિન દૂર થાય છે અને સ્કિન ક્લિન બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચંદન લગાવવાથી પિમ્પલ્સી સમસ્યાને પણ દૂર કરી શકાય છે. ચંદન ટેનિંગ હટાવવામાં પણ કારગર છે. ચંદનને ચહેરા પર લગાવો અને બાદ ફેશ વોશ કરી લો.
ચંદન ગરમીથી સ્કિનનું રક્ષણ કરે છે તેમજ ચંદન લગાવવાથી શરીરને ઠંડક મળે છે. ચંદનમાં એન્ટીએજિંગ ગુણ પણ હોય છે, જેથી એજિંગ ધીરે થાય છે.
ચંદન પર કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમાં એન્ટિપ્રાયરેટિક ગુણધર્મો પણ છે, જે શરીરના તાપમાનને સામાન્ય સ્તરે લાવવામાં મદદ કરે છે. જેમને હળવો તાવ હોય તેમના માટે ચંદન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારના તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની રવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.