Health Tips: પીનટ બટર પોષક તત્વોનો છે ભંડાર, સેવનથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા
પીનટ બટર પ્રોટીનથી ભરપૂર હોય છે, તેથી ડાયેટિશિયન પીનટ બટરનું સેવન કરવાની ભલામણ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીનટ બટરમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, તેથી તેને ખાવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે.
પીનટ બટરમાં વિટામિન ઈ જેવા તત્વો જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી આંખોને લગતી બીમારીઓ મટે છે.
જો તમને નબળાઈ અને થાક લાગે છે, તો દરરોજ નાસ્તામાં પીનટ બટર લો, તેનાથી આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહેશે.
પીનટ બટરમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, તેના સેવનથી હાડકાં મજબૂત થાય છે.
પીનટ બટરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
પીનટ બટરનું સેવન પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે.