શિયાળામાં આવતી લીલી ડુંગળી અનેક રીતે છે સ્વાસ્થ્ય માટે હિતકારી, સેવનના છે ગજબ ફાયદા

4

1/7
લીલી ડુંગળીમાં અનેક પ્રકારના પ્રી બાયોટિક ગૂડ બેક્ટેરિયા હોય છે. જે પેટમાં ગૂડ બેક્ટેરિયાને વધારે છે.
2/7
લીલી ડુંગળીનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ અનેક ગણું ઘટી જાય છે. એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ પાચનમાં સુધારો કરે છે.
3/7
ડુંગળીમાં સેલેયનિયમ ભરપૂર માત્રામાં હોય છે. વિટામીન ઇના માત્રા પણ ભરપૂર હોય છે. જે આંખોની રોશનીને વધારે છે.
4/7
ડુંગળીમાં મોજૂદ વિટામિન અન ટેનિગની સાથે યુવી કિરણોથી પણ રક્ષણ આપે છે.
5/7
શિયાળામાં સામાન્ય રીતે ડ્રર્ડફની સમસ્યા વધી જાય છે. લીલી ડુંગળીના સેવનથી ડ્રેંર્ડર્ફની સમસ્યા પણ દૂર થાય છે.
6/7
લીલી ડુંગળીમાં સલ્ફરની માત્રાની હોવાથી તે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
7/7
લીલી ડુંગળી કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરે છે. ઉપરાંત લીલી ડુંગળી શરીરમાં શરદી અને ફ્લૂ સામે લડવા માટે એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ ઉત્પન્ન કરે છે.
Sponsored Links by Taboola