Right Time To Eat Mango: કેરી ખાવાનો યોગ્ય સમય કર્યો છે, જાણો તેના સેવનની યોગ્ય રીત
કેરીની સિઝન શરૂ થઇ ગઈ છે. કેરી રસિયા તેની આતુરતાથી રાહ જોતા હોય છે. ઉનાળામાં સવાર બપોર સાંજ દરેક મેનુંમાં કેરી સામેલ હોય છે પરંતુ શું આપ જાણો છો તેનો ખાવાનો યોગ્ય સમય અને રીત (Photo - Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે વધુ કેરી ખાવ છો તો ઠંડુ દૂધ અવશ્ય પીવો કારણ કે કેરીની તાસીર ગરમ હોય છે. તેથી ઠંડુ દૂધ જો પીવામાં આવે તો નુકસાન નથી થતું. (Photo - Pixabay)
કેરી હંમેશા ભોજનના 1 કલાક પહેલા કે પછી ખાવી જોઈએ. કારણ કે કેરીમાં કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં, એક સાથે વધુ પોષક તત્વો લેવાને શરીર માટે સારું માનવામાં આવતું નથી. (Photo - Pixabay)
કસરત કરતા પહેલા કેરીનું સેવન કરવાથી તમારા શરીરને એનર્જી મળે છે. તે તમારા માટે એનર્જી બૂસ્ટર તરીકે કામ કરી શકે છે. (Photo - Pixabay)
નાસ્તામાં કેરીનો ટુકડો ખાવાથી તમે દિવસભર તાજગી અનુભવશો. (Photo - Pixabay)
મેંગો શેક અથવા અન્ય કોઈ પીણું બનાવતી વખતે તેમાં મીઠી વસ્તુઓ ન નાખો. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. (Photo - Pixabay)
કેરી ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરનો છે. કારણ કે કેરીમાં ખૂબ જ કેલેરી હોય છે. તેથી તમને આ બર્ન કરવા માટે પુષ્કળ સમય મળે છે. (Photo - Pixabay)