Watermelon: તરબૂચ ખરીદતાં પહેલા આ રીતે ચકાશો, કેમિકલથી પકવ્યું છે કે નહિ જાણી શકશો
હાલના સમયમાં ઓર્ગેનિક ફ્રૂટ મળવું મુશ્કેલ બની રહ્યું છે. ઓર્ગનિક ખરા અર્થમાં ઓર્ગેનિક જ છે કે નહી તે ચકાસવું સહેવું નથી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં એક ટિપ્સ આપી રહયાં છેજેનાથી આપ જાણી શકશો તે આર્ગેનિક ફ્રૂટ જે કે નહી જાણી શકાશે, વાત તરબૂચની કરીએ
ગરમીમાં મળતું રસદાર ફળ તરબૂચની જ વાત કરીએ. તરબૂચ મીઠું અને કેમિકલથી પકાવેલું છે કે નહી આ રીતે ચકાશો
તરબૂચ મીઠું છે કે નહી ખરીદતા પહેલા આ રીતે કરો ચેક,તરબૂચને હાથથી ટપલી મારો,જો ઠપ-ઠપનો અવાજ તેજ આવે તો પાકુ છે અને વધુ ડાર્ક રેડ હોય તો તે મીઠું હશે
જે તરબૂચ વજનમાં ભારે હોય તે સ્વીટ હોય છે,તરબૂચનો ઉપરનો હિસ્સો જે જમીન સાથે જોઇન્ટ હોય છે,આ બાજુનો રંગ વધુ પીળો હોય તો તે સ્વીટ હોય છે.
પ્લેન છાલના તરબૂચ નાની સાઇઝના જ ખરીદો,કારણ કે પ્લેન સાઇઝમાં નાના તરબૂચ સ્વીટ હોય છે
image 7