પ્રી-વેડિંગ ફંક્શન હોય કે ફેસ્ટિવલ, ગરમીની સિઝનમાં બેસ્ટ છે ચિકનકારી લહેંગા
gujarati.abplive.com
Updated at:
31 Mar 2022 06:38 PM (IST)
1
ચિકનકારી લહેંગા હંમેશાથી ટ્રેન્ડમાં રહ્યા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આજે અમે તમને પેસ્ટલ અને બ્રાઈટ્સ કવર્સના કેટલાક ચિકનકારી લહેંગા બતાવીશું.
3
ટ્રેડિશનલ લૂડ માટે તમે આ રીતના લહેંગા પહેરી શકો છો
4
આ રીતેની લહેંગા તનમે વેડિંગ કે ફેસ્ટિવલમાં ટ્રાઈ કરી શકો છો
5
પીચ પેસ્ટલ કલરનો મિરર વર્ક પેસ્ટલ લહેંગો
6
કંઈક અલગ કરવા માગતા હોય તો તને લહેંગા સાથે આ રીતે બનારસી દુપટ્ટો પહેરી શકો છો
7
પર્પલ પેસ્ટલ ચિકનકારી લહેંગો
8
તમે આ રીતનો હેવી ચિકનકારી વર્ક લહેંગો પણ ટ્રાય કરી શકો છો
9
તમે ચિકનકારી વર્ક પેસ્ટલ લહેંગા સાથે મિસ મેચ જ્વેલરી પહેરીને સુંદર લાગી શકો છો