Coronavirus: કોરોનાની વેક્સિન લીધા બાદ શું આપના શરીરમાં દેખાય છે આ લક્ષણો
Coronavirus Detection : કોવિડની વેક્સિન લીધા બાદ કોરોના થયો હોય તેવા લોકોમાં પેટ સંબંધિત સમસ્યાઓ વધી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppZOE હેલ્થ સ્ટડી એપ મુજબ જે લોકોને વેક્સિન બાદ કોરોનાનો ચેપ લાગ્યો છે, તેમાં ડાયરિયા સામાન્ય છે.
ચેપગ્રસ્ત વ્યક્તિમાં ઝાડાની સમસ્યા 2-3 દિવસથી 7 દિવસ સુધી રહી શકે છે. જો કે કોવિડના નવા-નવા વેરિયન્ટ મુજબ આ લક્ષણો પણ બદલે છે.
જ્યારે વેક્સિનેટ બાદ કોરોના થયો છે તેવા લોકોને ભૂખ પણ ઓછી લાગે છે.
કોરોનાના બંને ડોઝ લીધા બાદ જે વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે. તેમને ભારે શરદી, માથામાં દુખાવો, ગળામા ખરાશ જેવા લક્ષણો પણ જોવા મળ્યાં હતા
વેક્સિનેટ સંક્રમિત દર્દીમાં ઉલ્ટી, ડાયરિયા જેવા લક્ષણો પણ જોવા મળે છે.
કોરોનાના બંને ડોઝ લીધા બાદ જે વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે. તેમને ભારે શરદી, માથામાં દુખાવો, ગળામા ખરાશ જેવા લક્ષણો પણ જોવા મળ્યાં હતા
સ્ટડીનું તારણ છે કે, ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં ઓમિક્રોનથી સંક્રમિત વેક્સિનેટ લોકોમાં કોવિડના મામલે 20-50% ઓછો થયા છે.