DIY Ideas: ઘરમાં પડેલી આ બોટલને આ રીતે સજાવો, ફેસ્ટિવલ સિઝનમાં આપશે આકર્ષક લૂક
gujarati.abplive.com
Updated at:
21 Oct 2022 08:26 AM (IST)
1
Home décor: ફેસ્ટિવલ સિઝનમાં ઘરને યુનિક અને આકર્ષક લૂક આપવા માટે નકામી પડેલી આ બોટલને આ રીતે સજાવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વાઇન બોટલમાં લાઇટ નાખીને ઘરના અલગ અલગ કોર્નરમાં રાખી શકો છો.
3
આ રીતે દીપક પણ બોટલની વચ્ચે રાખી શકો છો
4
બોટલમાં અલગ અલગ લાઇટ્સ લાગવીને પણ રાખી શકો છો.
5
આપ જૂના કાચના ડબ્બાને પણ આ રીતે ડેકોર કરીને લટકાવી શકો છો.
6
આ રીતની બોટલ પણ આપ આપની બાલ્કનીમાં લગાવી શકો છો.
7
આ રીતની બોટલ પણ આપ આપની બાલ્કનીમાં લગાવી શકો છો.