શું આપના પર્સ કે વોલેટમાં આ વસ્તુઓ છે? ઝડપથી દૂર કરો, ધનના વ્યયથી મળશે છૂટકારો, થશે વૃદ્ધિ
પર્સ કે વોલેટમાં ચપટી ચોખા રાખવાની સકારાત્મક પ્રભાવ પડે છે.ખોટા ખર્ચથી બચી શકાય છે અને ધનનો અભાવ કયારેય નથી અનુભવાતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો પર્સમાં ફાટેલી નોટ હોય તો તેને તરત બદલી દો અથવા તો પર્સ, વોલેટમાંથી દૂર કરી દો, ફાટેલી નોટ નેગેટિવ ઊર્જા વધારે છે. તેદરિદ્રતાને આમંત્રણ આપે છે.
વાસ્તુ મુજબ ક્યારેય પર્સ કે વોલેટમાં ચાવી ન રાખવી જોઇએ, ચાવી રાખવાની ધનનો વ્યય થાય છે
કેટલાક લોકો પરિવારના મૃતક લોકોની પણ તસવીરો પર્સમાં રાખવાનું પસંદ કરે છે. આ ભૂલ ક્યારેય ન કરશો. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યામાં વધારો થાય છે.
પર્સ કે વોલેટમાં પૈસાની સાથે ક્યારેય અન્ય બિલ ન રાખવા જોઇએ, તેનાથી નેગેટિવ ઉર્જા વધે છે અને અચાનક અણઘાર્યા ખોટા ખર્ચ થાય છે.
મોટા ભાગના લોકો તેના વોલેટ કે પર્સમાં રૂપિયાની નોટોને વાળીને રાખે છે. લક્ષ્મીનું સન્માન કરો. નોટો વાળીને ક્યારેય ન મૂકશો. દરેક નોટને વોલેટમાં સીધી જ રાખો. બરકત રહેશે.
મોટાભાગના લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે, પર્સમાં પૈસા ટકતાં જ નથી. વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોને અનુસરીને પૈસાની બચત કરી શકાય છે. વાસ્તુ મુજબ વોલેટમાં પૈસા સિવાયની કોઇ પણ વસ્તુ રાખવાથી નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -