Energy Drinks for Summer: ગરમીમાં ઇન્સ્ટન્ટ એનર્જી માટે આપ ટ્રાઇ કરો, આ સમર હેલ્ધી ડ્રિન્ક
કાળઝાળ ગરમીમાં નવર્સનેસ ફીલ થવું, નબળાઇ અનુભવવી, ચક્કર આવી જવી જેવી અનેક સમસ્યા થવી સ્વાભિક છે. આ સ્થિતિમાં કેટલાક સમર હેલ્ધી ડ્રિન્ક એવા છે.જે ઇન્સટન્ટ એનર્જી આપે છે. (Photo - Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં બિલ્લાનું શરબત પીવો. બિલ્લા શરબત તમને ત્વરિત ઊર્જા આપે છે. આ ઉપરાંત, તે હીટસ્ટ્રોક સામે પણ રક્ષણ આપી શકે છે. (Photo - Pixabay)
ઉનાળામાં કોકમ પીણાંનું સેવન કરવાથી પણ ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. તે તમારી શારીરિક નબળાઈ પણ દૂર કરી શકે છે. . (Photo - Pixabay)
દરરોજ ગુલકંદનું સેવન કરવાથી તમે ઉનાળામાં ઘણી રાહત મેળવી શકો છો. તે તમારા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપી શકે છે. (Photo - Pixabay)
શરીરને ઇન્સ્ટટન્ટ એનર્જી આપવા માટે ફુદીનાનું શરબત લાભકારી છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. શરીરને ઠંડક પહોંચાડે છે. જેથી ગરમીથી રાહત મળે છે. (Photo - Pixabay)
વરિયાળીનું શરબત પીવાથી પણ ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે ખાસ કરીને નર્વેસનેસ જેવી સમસ્યામાં વરિયાળીનું સરબત રામબાણ ઇલાજ છે. (Photo - Pixabay)
સતુનું સરબત ગરમીમાં ઇન્સ્ટન્ટ એનર્જી માટે લાભકારી છે. જો કે તેનાથી વજન વધે છે. જો કે હેલ્ધી હોવાથી તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે.