Fashion Tips: આ ચાર બાબતોનું ડેનિમ જીન્સ પહેરતા પહેલા રાખો ધ્યાન, નહીં તો તમારો લુક બગડી શકે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2024 05:38 PM (IST)
1
ઘણા લોકો સ્ટાઇલિશ દેખાવ મેળવવા માટે જીન્સ પહેરે છે. પરંતુ જીન્સ પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જ્યારે પણ તમે જીન્સ પહેરો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે ફોર્મલ વેઅર સાથે જીન્સ ન પહેરો, તેનાથી તમારો લુક ખરાબ થઈ જશે.
3
જીન્સ પહેરતી વખતે યોગ્ય ફિટિંગનું ધ્યાન રાખો, નહીંતર તમારા શરીરનો આકાર ખરાબ દેખાઈ શકે છે.
4
સ્ટાઈલિશ દેખાવાની પાછળ લોકો આરામ ભૂલી જાય છે, આવી સ્થિતિમાં જીન્સ પહેરતી વખતે પોતાને યોગ્ય અને વધારે ફીટીંગ વાળું જીન્સ ના પહેરો તેને ધ્યાનમાં રાખો.
5
ઘણીવાર લોકો ડેનિમ જીન્સમાં વાદળી કલર વધુ ખરીદે છે, પરંતુ આ સિવાય તમે લાઇટ કલર પણ ટ્રાય કરી શકો છો.
6
જીન્સ પહેરતા પહેલા, ઝિપ અને બટનો તપાસો, કારણ કે તેને પહેર્યા પછી તમને ખ્યાલ આવે છે કે જીન્સની ચેનને નુકસાન થયું છે.