Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Black Hair Nutrients: વાળને કાળા કરવા માટે જરૂરી છે વિટામિન અને મિનરલ્સ
વાળને કાળા કરવા માટે સ્મૂધ બનાવવા માટે હેર હાઇને જગ્યાએ હેલ્ધી ડાયટ પસંદ કરો. જે વાળને નેચરલ રીતે કાળા કરે છે. જાણીએ શુષ્ક થવાનું કારણ, તમારો સ્વસ્થ આહાર પસંદ કરો. તે કુદરતી રીતે તમારા વાળને કાળા કરી શકે છે. આવો જાણીએ વાળને કાળા કરવા માટે વિટામિન અને જરૂરી પોષક તત્વો વિશે(Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાળા અને હેલ્ધી હેર ગ્રોથ માટે કેલ્શિયમ જરૂરી છે. જેથી કેલ્શિયમ યુક્ત આહાર પસંદ કરો(Photo - Freepik)
વિટામિન ડીની કમીના કારણે વાળ સફેદ થાય છે.જેથી વિટામીન ડીથી ભરપૂર આહારનું સેવન કરો. (Photo - Freepik)
કાળા અને હેલ્ધી હેર માટે આયરન પણ એટલું જ જરૂરી છે. આયરન યુક્ત આહારનું સેવન કરો. જે શરીરના પોષણ માટે બેહદ જરૂરી છે. (Photo - Freepik)
પ્રોટીન પણ વાળની સુંદરતા અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ડાયટમાં પ્રોટીન યુક્ત આહારને સામેલ કરો. (Photo - Freepik)
વિટામિન B12, B6 એ વાળની સુંદરતા વધારવા માટે ખૂબ જ ફાયદાકારક વિટામિન છે. (Photo - Freepik)
વિટામિન B5 ની ઉણપ વાળને નિસ્તેજ અને ડ્રાય બનાવે છે. આવી સ્થિતિમાં વાળને કાળા અને ઘટ્ટ રાખવા માટે વિટામીન B5 થી ભરપૂર આહાર લો. (Photo - Freepik)