Father's Day 2024: પિતાને ગિફ્ટ કરવા માટે શું છે સૌથી બેસ્ટ વસ્તુ, નહી જાણતા હોય તમે
Father's Day 2024: બાળકો દર વર્ષે 'ફાધર્સ ડે'ની રાહ જુએ છે. આવી સ્થિતિમાં તેઓ 'ફાધર્સ ડે'ના થોડા દિવસો પહેલા શરૂ કરે છે. આ વર્ષે તમે તમારા પિતાને આ ભેટ આપી શકો છો. ફાધર્સ ડે આવતાની સાથે જ બાળકો ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાધર્સ ડે દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાધર્સ ડે 16 જૂનના રોજ ઉજવવામાં આવી રહ્યો છે.
આ ફાધર્સ ડે તમે તમારા પિતાને ઘણી વસ્તુઓ ગિફ્ટ કરી શકો છો.
તમે તમારા પિતાને લેધર બેગ ભેટમાં આપી શકો છો. આ બેગ તેમને ઓફિસનો સામાન રાખવા માટે ઉપયોગી થઈ શકે છે.
જો તમારા પિતાને ઘડિયાળ પહેરવાનો શોખ છે, તો તમે તેમને સ્માર્ટ વૉચ ભેટમાં આપી શકો છો.
તમે તમારા પિતાને બ્લૂટૂથ સ્પીકર અથવા રેડિયો પણ ગિફ્ટ કરી શકો છો, આ તેમના માટે શ્રેષ્ઠ ભેટ હશે.
આ બધા સિવાય તમે તેમને શર્ટ, પેન્ટ કે કુર્તા, ગ્રૂમિંગ કિટ, ફોટો ફ્રેમ, તેમની મનપસંદ બુક વગેરે જેવી વસ્તુઓ આપી શકો છો.