Flower Rangoli: રંગોળી બનાવવનો સમય નથી તો ફુલોથી આ રીતે બનાવો ખૂબસૂરત ડિઝાઇન
દિવાળી પર ફૂલોની રંગોળી ખૂબ જ સુંદર લાગે છે, તમે આ રીતે અનેક રંગોના ફૂલોથી રંગોળી બનાવી શકો છો.
Continues below advertisement

ફુલોની રંગોળીની અવનવી ડિઝાઇન
Continues below advertisement
1/7

Flower Rangoli Design: જો દિવાળી પર રંગોળી બનાવવાનો સમય ન હોય તો તમે ફૂલોથી પણ ઝટપટ રંગોળી બનાવી શકો છો. મેરીગોલ્ડ ફૂલો અને પાંદડાઓની રંગોળી ખૂબ જ સુંદર લાગે છે.
2/7
દિવાળી પર ફૂલોની રંગોળી ખૂબ જ સુંદર લાગે છે, તમે આ રીતે અનેક રંગોના ફૂલોથી રંગોળી બનાવી શકો છો.
3/7
તમે મેરીગોલ્ડના ફૂલો અને માળામાંથી સુંદર રંગોળી પણ બનાવી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તમારા કોઈપણ પાણીના પોટનો પણ ફુલોની રંગોળી માટે ઉપયોગ કરી શકો છો.
4/7
દિવાળી માટે આ ખૂબસૂરત રંગોળીની ડિઝાઇન ખૂબ જ સિમ્પલ છે. જેને આપ ગલગોટાના ફુલો અને ગુલાબથી સજાવી શકો છો. જે યુનિક અને આકર્ષક લૂક આપશે.
5/7
માત્ર ગલગોટાના ફુલોની માળાથી પણ આપ રંગોળી બનાવી શકો છો. આ બનાવવા માટે 5 મિનિટ જ લાગે છે અને ખૂબસૂરત લૂક પણ આપશે.
Continues below advertisement
6/7
દીવાળી સહિતના શુભ અવસરે અશોકના પાન કે આંબાના પાનનો ઉપયોગ શુભ મનાય છે. આપ ગલગોટાના ફુલ અને પાનથી પણ રંગોળી બનાવી શકો છો.
7/7
ઘરની એન્ટ્રી પાસે કે પૂજાના સ્થાન પર ફુલોની રંગોળી ખૂબ જ યુનિક લૂક આપે છે. આ ડિઝાઇન જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.
Published at : 20 Oct 2022 10:29 AM (IST)