Health Tips: વજન ઉતારવા માંગો છો? આ છે વેઇટ લોસ માટેનો પરફેક્ટ ડાયટ પ્લાન, અપનાવી જુઓ

પ્રતીકાત્મક તસવીર

1/7
મેદસ્વીતાની સમસ્યા આજકાલ વધી રહી છે. અયોગ્ય જીવન અને આહાર શૈલીના કારણે વજન વધવું સ્વાભાવિક છે. જો આપ આકર્ષક ફિગર ઇચ્છતા હો તો આ માટેનો ડાયટ પ્લાન સમજી લો. ફટાફટ ઉતરશે વજન
2/7
વજન ઉતારવા માટે જિમમાં પરસેવો પાડ્યા પહેલા અને હાર્ડ વર્ક આઉટ કરતા પહેલા વેઇટ લોસ માટેનો ડાયટ પ્લાન જાણવો જરૂરી છે. તો અહીં અમે આપના માટે એક જનરલ ડાયટ પ્લાન રજૂ કરી રહ્યાં છે. જેને અપનાવીને આપ સારી રીતે વેઇટ લોસ કરી શકશો
3/7
આ ડાયટ પ્લાનથી આપ આઠ મહિનામાં 30 કિલો વેઇટ ઘટાડી શકો છો. ડાયટ પ્લાનની શરૂઆત નાસ્તાથી કરીએ સવારે નાસ્તો કેવો લેશો?
4/7
બ્રેક ફાસ્ટ:નાસ્તામાં આપ પૌવા, ઓટસ, સ્પ્રાઉટસ, દૂધની સાથે કોર્નફ્લેક્સની જગ્યાએ આપ પનીર અથવા પ્રોટીન યુક્ત ડાઇટ લઇ શકો છો.
5/7
લંચ:એક વાટકી દાળ, 2 નંગ રોટલી, એક વાટકી દહીં, સલાડ લઇ શકો છો.
6/7
ડિનર:ડિનર હંમેશા એકદમ લાઇટ જ પ્રિફર કરો. ડિનરમાં આપ દાળ અને સલાડ લઇ શકો છો. રાત્રે રોટલી અને રાઇસને સંપૂર્ણ અવોઇડ કરો.
7/7
વર્કઆઉટ:નિયમિત જિમ જવું અને દોઢ કલાક હાર્ડ વર્કઆઉટ કરવું. અથવા તો દોઢ કલાક વોકિંગ પણ કરી શકો છો. ડાયટમાં તળેલી, મશાલાવાળી વસ્તુને સંપૂર્ણ અવોઇડ કરો. જંકફૂડને અલવિદા કહી દો. ડિનર અને લંચ વચ્ચે ભૂખ લાગે તો કોઇ પણ સિઝન ફ્રૂટ લઇ શકાય છે.
Sponsored Links by Taboola