Corona second Wave: કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક છે, આ દસ વસ્તુ કરી શકે છે આપનું રક્ષણ
1.કોરોનાની મહામારીમાં આપ ઘરે જ રહીને જમવાનું બહારથી ઓર્ડર કરતા હો તો એ ખતરાથી ખાલી નથી.હાલ ઘરનું બનાવેલ ભોજન લેવાનું જ પસંદ કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2.કોઇ વસ્તુનો સ્પર્શ કર્યો બાદ તરત હાથને સેનેટાઇઝ કરો અથવા તો સાબુથી વ્યવસ્થિત હેન્ડ વોશ કરો.
3. જો ઘરમાં વધુ લોકો હોય અને માસ્ક પહેરવાનું પસંદ કરો તો બેસ્ટ પરંતુ માસ્ક ડિસઇન્ફેક્ટેડ હોવું જોઇએ.
4. જો ઘરમાં કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેમને અલગ રૂમમાં રાખવાની સાથે તેમના કપડા વાસણ બધુ અલગથી સાફ કરાવની સાથે પૂરતી સાવધાની રાખો.
5. ઘરમાં બહારની વ્યક્તિ આવતી હોય તો ઘરના દરવાજાના હેન્ડલ વેગેરે સેનેટાઇઝ કરવાનું ન ભુલવું
10. નિયમિત હળદર અને સૂંઠવાળું ગરમ દૂધ પીવો, વધુમાં વધુ ઓનલાઇન કેસ કરો. રોકડ લેણદેણથી બચો.
7. બહારથી ઘરે આવ્યા બાદ સીધું જ બાથરૂમમાં જવું અને ન્હ્યા બાદ અન્ય લોકોના કોન્ટેક્ટમાં આવવું
8. ફોન, રિમોટ, ચાવી જેવી વસ્તુનો ઉપયોગ કર્યાં બાદ પણ તેને સેનેટાઇઝ કરતા રહો. લિફ્ટ કે અન્ય સ્વીચ ઓન-ઓફ માટે સળી જેવી કોઇ વસ્તું ઉપયોગ કરો.
9. ભોજનમાં એવા શાક અને ફળોને સામેલ કરો જે ઇમ્યુનિટી બૂસ્ટર છે. નિયમિત યોગ અને એકસરસાઇઝ કરો.