Nature painkiller :આ નેચરલ ફૂડ પેઇન કિલરનું કરે છે કામ, જાણો કઇ ચીજના સેવનથી દુખાવો થાય છે દૂર
કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે, જે નેચરલ પેઇન કિલરનું કરે છે.આ નેચરલ પેઇન કિલર છે. આદુ, હળદર સહિતના કેટલાક એવા ફૂડ છે જે ખરા અર્થમાં નેચરલ પેઇન કિલર છે. કેવી રીતે જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆદુમાં એન્ટીઇંફ્લેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે માસિક સમયનો દુખાવો, સાંધાનો દુખોવો અને માંસપેશીના દુખાવાને દૂર કરે છે.
હળદરમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ હોય છે, જે માંસપેશીના દુખાવોને અને સૂજનને ઓછી કરે છે.
લવિંગમાં પાવરફુલ એન્ટીસેપ્ટિક યુગ્નોલ હોય છે. જે દાંત દર્દ અને પેઢાના દુખાવાને દૂર કરવામાં કારગર છે.
કોફીમાં મોજૂદ કેફીન દર્દ નિવારકનું કામ કરે છે. તે થકાવટને દૂર કરવામાં કારગર છે.
લાલ અંગૂર રેસ્વેરાટ્રોલ નામનું એક એન્ટીઓક્સિડન્ટ યોગિક હોય છે. જે સાંધા અને પીઠ દર્દમાં કારગર છે.
ચેરીમાં ઉચ્ચસ્તરનું એન્ટોસાયનિન અને બાયોફ્લેવોનોઇડસ હોય છે, જે શરીરમાં દુખાવો અને ઇન્ફલેમેશનને રોકે છે.