Skin care tips: ગ્લોઇંગ સ્કિન માટે સવારે કરો આ કામ ત્વચા નિખરી ઉઠશે, આ ત્રણ સ્ટેપ કરો ફોલો
સવારમાં સવારમાં જો સ્કિન કેર માટે થોડો સમય કાઢવામાં આવે તો સ્કિન નિખરી ઉઠે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્વચાને કોમળ બનાવવા અને ગ્લો લવાવવા માટે આપ અપનાવી શકો છો કેટલાક આ ઉપાય
સૌથી પહેલા સવારેમાં સ્ટીમ લો, સ્ટીમ લેતા છિદ્રો ખુલ્લી થાય છે. ત્યાર બાદ ક્લિન્ઝિંગ કરવાથી ડીપ ક્લિન્ઝિંગ થાય છે.
સ્ટીમ લીધા બાદ આપ નારિયેળ તેલથી અથવા તલના તેલથી સ્કિન પર મસાજ કરો. તેનાથી સ્કિન ટાઇટ થઇ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારૂ થતાં સ્કિન પર તેનું રિઝલ્ટ જોવા મળે છે.
હવે ત્વચાને એક્સફોલિટ કરવા માટે માઇલ્ડ સાબુ કે ફેસવોશથી ફેસને સારી રીતે વોશ કરો હવે સ્કિનને સ્ક્રર્બ કરો. આ માટે ચંદન પાવડરમાં મધ અને ખસખસ નાખીને તૈયાર કરો. જેનાથી સ્કિન પર સ્કર્બ કરો
સ્ટીમ, મસાજ અને સ્કર્બ બાદ હવે હવે મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરીને સ્કિન પર સારી રીતે મસાજ કરો.જો આપને ત્વચા સંબંધિત કોઇ સમસ્યા હોય તો આવા ઘરેલું કોઇ પણ ઉપચારના ફોલો કર્યાં.