Hair care tips: શેમ્પૂથી હેર નહી થાય ડેમેજ, બસ આ ટિપ્સથી કરો ઉપયોગ
gujarati.abplive.com
Updated at:
11 Aug 2022 02:21 PM (IST)
1
શેમ્પૂ કરતી વખતે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વાળને નુકસાન થઇ શકે છે.જાણીએ શેમ્પુ કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ...
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શેમ્પૂ કરતી વખતે સીધું વાળ પર શેમ્પુ ન લગાવો. શેમ્પૂનું સ્ટ્રકચર ખૂબ ઘાટું હોય છે. તેમાં થોડું પાણી મિક્સ કરીને વાળ પર અપ્લાય કરો.
3
શેમ્પૂ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે વાળને રગડી-રગડીને ન ધુઓ, તેનાથી વાળ નબળા થઇ જાય છે.
4
ક્યારેય બે વખત શેમ્પુ લગાવવાની ભૂલ ન કરો. આવું કરવાથી વાળ વધુ ડ્રાય અને રફ થઇ જાય છે.
5
આ રીતે હેર વોશ કરવાથી વાળ વધુ હેલ્ધી બનશે અને તૂટવાની ખરવાની સમસ્યામાં પણ રાહત મળશે.
6
હેર વોશ કરતા પહેલા સારી રીતે વાળમાં તેલ નાખો અને મસાજ કરો. આવું કરવાથી વાળ મુલાયમ રહેશે.