Omicron Variant: સામાન્ય ફ્લૂ અને ઓમિક્રોન સંક્રમણમાં આ છે અંતર, આ રીતે સમજો બંનેનો તફાવત
gujarati.abplive.com
Updated at:
23 Jan 2022 03:00 PM (IST)
1
ઓમિક્રોન વેરિયન્ટ અને સામાન્ય ફ્લૂના લગભગ સમાન લક્ષણો છે. જેના કારણે દર્દીઓ મૂંઝવણમાં મૂકાઇ છે. તો સમજીએ સામાન્ય ફ્લૂ અને ઓમિક્રોન વેરિયન્ટમાં શું છે તફાવત
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સામાન્ય ફ્લૂમાં બધા જ લક્ષણો બહુ ઝડપથી સામે આવે છે. જ્યારે ઓમિક્રોનમાં બહુ ધીમે ધીમે દરેક લક્ષણો સામે આવે છે.
3
ઓમિક્રોનમાં શરૂઆત અવાજ બેસી જવો, ઉધરસ અથવા માથામાં દુખાવોથી થાય છે. તો કેટલાક કેસમાં શરદી અને સામાન્ય તાવથી શરૂઆત થાય છે.
4
ઓમિક્રોનના લક્ષણો 1થી14 દિવસની અંદર દેખાય છે તો ફ્લૂમાં આ લક્ષણો 1થી 4 દિવસમાં દેખાય છે
5
ઓમિક્રોન પીડિતમાં માથાનો દુખાવો ખૂબ જ તીવ્રતાથી થાય છે. જ્યારે સામાન્ય ફૂલમાં માથાનો દુખાવો સામાન્ય હોય છે.