Ajwain Steam: સાદા પાણીના બદલે અજમો નાંખીને લો નાસ, અનેક સમસ્યાઓ થશે દૂર
Health Tips: આપણામાંથી ઘણા સાદા પાણીને ઉકાળીને સ્ટીમ (નાસ) લે છે. નાસ લેવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો તમે આ લાભને બમણો કરવા માંગો છો તો ઉકળતા પાણીમાં અજમો ઉમેરો.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7
આમ કરવાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. ચાલો જાણીએ અજમો ઉમેરીને નાસ લેવાથી શું ફાયદા થાય છે? (Photo - Freepik)
2/7
નાક બંધ થવાની સમસ્યામાં રાહત મેળવવા માટે અજમાના પાણી સાથે સ્ટીમ લો. તેનાથી તમે ઘણી રાહત અનુભવશો. (Photo - Freepik)
3/7
અજમાના પાણીની વરાળ લેવાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. (Photo - Freepik)
4/7
અજમાના પાણી સાથે સ્ટીમ લેવાથી સારી ઊંઘ આવે છે. તે તમને માનસિક રીતે શાંત કરે છે. તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, જે અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે. (Photo - Freepik)
5/7
અજમાના પાણી સાથે સ્ટીમ લેવાથી મનને શાંતિ મળે છે. (Photo - Freepik)
6/7
માથાનો દુખાવો દૂર કરવા માટે, અજમાના પાણી સાથે વરાળ લો. તેનાથી દુખાવામાં ઘણી રાહત મળશે. (Photo - Freepik)
7/7
અજમાના પાણીમાંથી વરાળ લેવાથી ગળાના દુખાવામાં રાહત મળશે.
Published at : 11 Dec 2023 03:58 PM (IST)