Health: શું તમે પણ તમારી બહેન કે ફ્રેન્ડના મેકઅપનો ઉપયોગ કરો છો? જાણો કેટલું જોખમી છે આ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Oct 2024 07:07 PM (IST)
1
બેક્ટેરિયા: મેકઅપ ઉત્પાદનોમાં બેક્ટેરિયા એકઠા થઈ શકે છે. ખાસ કરીને જેને ખુલ્લા છોડવામાં આવે અથવા ઢાંકવામાં ન આવે તો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આંખો: મસ્કરા, આઈલાઈનર અને કાજલ જેવા આઈ મેકઅપ ઉત્પાદનો શેર કરવાથી આંખમાં ઈન્ફેક્શન થઈ શકે છે. બેક્ટેરિયા કોન્ટેક્ટ લેન્સને પણ ચોંટી શકે છે અને ફસાઈ શકે છે.
3
હોંઠ: અન્યની લિપસ્ટિક અથવા લીપ કલરથી પણ વાયરસ ફેલાય છે જેનાથી કોલ્ડ શોર થઈ શકે છે.
4
બ્રશ અને એપ્લાયર: એ જાણવું મુશ્કેલ છે કે કોઈ બીજાના બ્રશ અને એપ્લાયર કેટલા સ્વચ્છ છે. મેકઅપ શેર કરવાને બદલે, તમારે તમારા પોતાના મેકઅપ ઉત્પાદનો અને સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.