Coconut water : વાળ અને સ્કીન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે નારિયેળ પાણી, જાણો પીવાનો યોગ્ય સમય
Coconut water : વાળ અને સ્કીન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે નારિયેળ પાણી, જાણો પીવાનો યોગ્ય સમય
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6

દરરોજ એક ગ્લાસ નારિયેળ પાણી થાક દૂર કરે છે, ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. પરંતુ આ બધા ફાયદા તમને ત્યારે જ મળશે જો તમે યોગ્ય સમયે નારિયેળ પાણી પીશો. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે આ પાણી સવારે અને સાંજે ક્યારે પીવું જોઈએ.
2/6
નાળિયેર પાણી દિવસના કોઈપણ સમયે પી શકાય છે. જો કે, સવારે અથવા વર્કઆઉટ પછી તેને પીવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. દરેક ઉંમરના લોકો તેને પી શકે છે.
3/6
નારિયેળ પાણી તમે કોઇ પણ સમયે પી શકો છો. કેટલાક લોકો સવારમાં ઉઠતાની સાથે નારિયેળ પાણી પીતા હોય છે તો કેટલાક લોકો વર્કઆઉટ કર્યા પછી નારિયેળ પાણી પીતા હોય છે. પરંતુ તમે સાચા સમયે નારિયેળ પાણી પીઓ છો તો હેલ્થ
4/6
તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, તેથી જે લોકો કિડનીની સમસ્યાથી પીડિત હોય તેમણે વધુ નાળિયેર પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
5/6
આ પીવાથી તમે આખો દિવસ ઉર્જાવાન રહી શકો છો. તેનાથી તમારા હાડકાં મજબૂત થાય છે. નારિયેળ પાણી તણાવ અને ડિપ્રેશન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
Continues below advertisement
6/6
નારિયેળ પાણી અપચો અટકાવવામાં મદદ કરે છે, હાર્ટબર્નથી રાહત આપે છે, પેટને શાંત કરે છે અને એકંદર પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
Published at : 28 Nov 2024 12:55 PM (IST)