Diet for child: બાળકનું નથી વધી રહ્યું વજન, ડાયટમાં આ 5 ફૂડને કરો સામેલ
જો આપના બાળકનું શરીર સુકલકડું હોય. વજન ન વધી રહ્યું હોય તો તેની ડાયટમાં કેટલીક એવી ચીજ સામેલ કરવી જોઇએ, જેનાથી વજન વધારી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળક હોય કે મોટા દરેકે દિવસમાં 2 સિઝનલ ફળો અચૂક ખાવા જોઇએ,લીલા શાકભાજી અને સિઝનલ ફળોને ડાયટમાં સામેલ કરો, તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે.
દૂધનું સેવન પણ વજન વધારવામાં મદદ કરશે. તે કેલ્શિયમ અને વિટામિન ડીને મેઇન્ટેઇન કરે છે. જેનાથી દાંત અને હાંડકા મજબૂત બને છે.
પ્રોટીનના ઇનટેઇક પણ વેઇટ વધારવામાં મદદ કરશે. માછલી બીન્સ, ટોફૂને ડાયટમાં સામેલ કરો. તેમાથી એમિનો એસિડ મળે છે. જે ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે. તેનાથી મસલ્સ પણ રિપેર થાય છે.
શરીર વધારવામાં પાણીનો સારો એવા રોલ છે.દિવસમાં કમ સે કમ 3 લિટર પાણી પીવો. બાળકમાં પણ પૂરતુ પાણી પીવાની આદત પાડો
હેલ્ધી ફેટથી બ્રેઇનનું હેલ્ધ સારૂ રહે છે અને હોર્મનલ પ્રોડકશન પણ દુરસ્ત રહે છે. બાળકને આવોકાડો,નટસ, સીડ્સ, ઓલિવ ઓઇલમાંથી બનાવેલ ફૂડ ખવડાવી શકો છો.