દાંતને કેવિટીથી બચાવવા માટે આ આદતને રૂટીનમાં કરો સામેલ, જીવનભર હેલ્ધી રહેશે Teeth
gujarati.abplive.com
Updated at:
18 Jul 2022 08:05 AM (IST)
1
દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બ્રશ કર્યાં બાદ પણ માઉથ ક્લિનરનો ઉપયોગ કરવાનું ન ભૂલશો, ઉપરાંત ડેન્ટલ ક્લિનિક જઇને દાંતનું ચેકઅપ કરાવતા રહો. દાંતને સાચવવા માટે આ જરૂરી છે.
3
કેવિટીના કારણે અન્ય દાંતને સડાથી બચાવવા જરૂરી છે.આ માટે કેવિટીવાળા દાંતને કાઢવા જરૂરી બને છે. આ સ્થિતિ ખૂબજ પીડાદાયક હોય છે
4
દાંતને કેવિટી બચાવવા માટે નિયમિત બે વખત બ્રશ કરવું જરૂરી છે. જેથી જેનાથી ગંદકી બહાર નીકળી જાય છે.રાત્રે જમ્યા બાદ ખાસ બ્રશ કરવું, દાંતમાં ફસાયેલું અન્ન આખી રાતમાં દાંતમાં સડન પેદા કરે છે.