Hair Fall in Monsoon: ચોમાસામાં વાળ ખરવા લાગ્યા છે? અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/7
ચોમાસામાં માથાની ચામડી પર ખૂબ ભેજ અને ગંદકી જામી જાય છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યા વધુ થવા લાગે છે. જો તમે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક સરળ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. આવો જાણીએ કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપચારો વિશે- (ફોટો - Pixabay)

2/7
મેથીના દાણાથી તમે ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. (ફોટો - Pixabay)
3/7
નાળિયેર તેલથી વાળ ખરવાની સમસ્યાને રોકી શકાય છે. (ફોટો - પિક્સબે)
4/7
ચોમાસામાં વાળ ખરવા માટે વાળમાં એરંડાનું તેલ લગાવો (ફોટો - Pixabay)
5/7
વાળમાં એલોવેરા જેલ લગાવો. તેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. (ફોટો - Pixabay)
Continues below advertisement
6/7
ચોમાસામાં વાળમાં મહેંદી લગાવો. તેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. (ફોટો - Pixabay)
7/7
ડુંગળીનું તેલ વાળમાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થશે. (ફોટો - Pixabay)
Sponsored Links by Taboola