Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઉંઘ ન આવવાની સમસ્યામાં કારગર છે આ સરળ ઉપાય, આ 7 ટિપ્સને દિનચર્યામાં કરો સામેલ
સારી ઊંઘ માટે બટરફ્લાય પોઝ શ્રેષ્ઠ સ્ટ્રેચિંગ પોઝ છે. આ માટે, પગને વાળતી વખતે, બંને અંગૂઠાને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરો. હવે સામાન્ય રીતે શ્વાસ બહાર કાઢતી વખતે જાંઘોને ઉપરથી નીચે લાવો. આ કસરત કરતી વખતે પાછળને આગળ ન વાળો પરંતુ તેને સીધા બેસો,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પણ એક ખૂબ જ સારી કસરત છે. જેમાં આખું શરીર ઉપરથી નીચે સુધી સારી રીતે ખેંચાય છે. બેડ પર પગ આગળ લંબાવીને બેસો. લાંબા ઊંડો શ્વાસ લેતી વખતે હાથ ઉપરની તરફ ઉંચા કરો. ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે હાથને પગની બાજુમાં મૂકો અને માથાને પગના ઘૂંટણમાં પર સ્પર્શ કરાવો.
બેડરૂમની સ્વસ્છતા પણ સારી ઊંઘ લાવવા માટે મહત્વનું પરિબળ છે. રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાથી પણ સારી ઊંઘ આવે છે.
આ પોઝ માટે આપ સીધા ઉભા રહો અને ગરદનનને જમણીથી ડાબી અને ડાબીથી જમણી બાજુ આરામથી ફરેવો.બાદ ગરદનને બધી તરફ ફેરવતા એક ચક્ર પૂર્ણ કરો.
સૂતા પહેલા આ આસનનો અભ્યાસ કરવાથી પણ સારી ઊંઘ આવે છે. જો લોઅર બોડી માટે ખૂબ જ સારી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હોય તો ચોક્કસથી પણ ટ્રાય કરો.
રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂધ પીવાથી પણ સારી ઊંઘ આવે છે. રાત્રે ડિનરમાં રાઇસ ખાવાથી પણ ગાઢ ઊંઘ આવે છે.