Health Tips: શું પ્રાઈવેટ પાર્ટ પર લીંબુ કે બ્લીચ લગાવવાથી કાળાશ દૂર થાય છે? જાણી લો સત્ય
પ્રાઈવેટ પાર્ટની ત્વચા ચહેરા કરતાં વધુ નાજુક હોય છે, તેથી તેને સાફ કરવા માટે ક્યારેય પણ હાર્ડ શેમ્પૂનો ઉપયોગ ન કરવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે લીંબુના રસમાં ગુલાબજળ મિક્સ કરીને પ્રાઈવેટ પાર્ટની કાળાશ દૂર કરી શકો છો. ગુલાબજળ પ્રાઈવેટ પાર્ટ્સને ફ્રેશ રાખે છે.
પ્રાઈવેટ પાર્ટની કાળાશ દૂર કરવા માટે તમે તેના પર ચણાનો લોટ પણ લગાવી શકો છો. કારણ કે ચણાનો લોટ ત્વચાને એક્સફોલિયેટ કરે છે. અને તે મૃત ત્વચાને પણ દૂર કરે છે. તેનાથી પ્રાઈવેટ પાર્ટની કાળાશ દૂર થાય છે.
લીંબુ, દહીં, કોફી પાવડર અને હળદરનો ઉપયોગ કરીને ત્વચાના પિંગમેન્ટેશન ઠીક કરી શકાય છે.
કોફી પાઉડરમાં હળદર મિક્સ કરીને લગાવવાથી પણ પ્રાઈવેટ પાર્ટની કાળાશ દૂર થઈ શકે છે. તેનાથી કાળાશ દૂર થાય છે.
લીંબુના રસમાં મધ મિક્સ કરીને લગાવવાથી પ્રાઈવેટ પાર્ટની કાળાશ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. તેનાથી કાળાશની સમસ્યાથી રાહત મળે છે.