ભારતના આ શહેરોની હવામાં હજુ પ્રદૂષણ ભળ્યું નથી, અહી લોકો દિલ્હી કરતા 17 ગણી સ્વચ્છ હવામાં શ્વાસ લઈ રહ્યા છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Oct 2024 08:47 PM (IST)
1
દેશનું સૌથી સુરક્ષિત શહેર તમિલનાડુનું રામનાથપુરમ શહેર છે, જ્યાં સૌથી સ્વચ્છ હવા છે. આ શહેરનો AQI 28 ની આસપાસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભારતમાં સૌથી સ્વચ્છ હવા ધરાવતું બીજું શહેર મેઘાલયનું શિલોંગ છે. આ શહેરનો AQI 32 છે. તાજી હવાની સાથે અહીં લીલોતરી પણ છે જે તેનું મુખ્ય કારણ છે.
3
ત્રીજું શહેર આસામનું નલબારી શહેર છે, જ્યાં હવાનો AQI 34 છે જે રાજધાની દિલ્હી કરતાં અનેક ગણો સારો છે.
4
ભારતમાં સૌથી સ્વચ્છ હવા ધરાવતું ચોથું શહેર કર્ણાટકનું મદિકેરી છે, આ શહેરની હવાનો AQI 35 છે.
5
ઓડિશાનું નયાગઢ પાંચમા સ્થાને છે, અહીંની હવાનો AQI 37 નોંધવામાં આવ્યો છે, જે રહેવા માટે સારા કરતાં પણ વધુ સારો વિકલ્પ છે.