આ બીમારીઓ હોય તો ક્યારેય ન કરવું જોઈએ પપૈયાનું સેવન, જાણી લો

આ બીમારીઓ હોય તો ક્યારેય ન કરવું જોઈએ પપૈયાનું સેવન, જાણી લો

Continues below advertisement
આ બીમારીઓ હોય તો ક્યારેય ન કરવું જોઈએ પપૈયાનું સેવન, જાણી લો

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/6
પપૈયું ખાવાથી આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા થાય છે. દરરોજ પપૈયાનું સેવન કરવું જોઈએ. પપૈયા  કબજિયાત દૂર કરે છે અને વજન પણ ઘટાડે છે. પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.  જાણો કયા લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ ?

2/6
જે લોકોને કિડનીની બિમારી હોય અથવા કિડનીમાં પથરી હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે પથરીના દર્દી છો અને પપૈયુ ખાઓ છો તો તમારી સમસ્યા વધી શકે છે.
3/6
પપૈયા હૃદય રોગને નિયંત્રણમાં રાખવામાં ઘણી મદદ કરે છે. જેમના ધબકારા ઝડપી કે ધીમા હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. પપૈયામાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ જોવા મળે છે. જે એમિનો એસિડ જેવું હોય છે. આનાથી હૃદયના ધબકારાની સમસ્યા થઈ શકે છે.
4/6
પપૈયામાં લેટેક્ષ હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓએ પપૈયું ન ખાવું જોઈએ. આ પ્રી-ડિલિવરીનું જોખમ વધારે છે. પપૈયામાં પપૈન હોય છે જે કૃત્રિમ રીતે બોડી પ્રોસ્ટાગ્લાન્ડિનને કારણે લેબર પેઇન શરૂ કરી શકે છે.
5/6
જે લોકો એલર્જીથી પીડાય છે તેમણે પણ પપૈયું ન ખાવું જોઈએ. કાઈટિનસ લેટેક્સ સાથે ક્રોસ પ્રતિક્રિયા થઈ શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
Continues below advertisement
6/6
સામાન્ય લોકો કોઈપણ સમયે પપૈયાનું સેવન કરી શકે છે. પપૈયા આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા આપે છે.
Sponsored Links by Taboola