Healthy Food Plate: આ પોષક તત્વોથી પ્લેટને કરો કમ્પલિટ, જીવનભર રહેશો તંદુરસ્ત
સ્વસ્થ શરીર માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારા આહારમાં સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરો. ખાસ કરીને ભોજનની થાળીમાં કેટલાક પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ આ વિશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાવાની થાળામાં કાર્બોહાઇડ્રેટયુક્ત ફળો હોવા ખુબ જ જરૂરી છે. આ પોષકતત્વો આપના શરીરને એર્જેટિક બનાવે છે.
ખાવાની થાળીને હેલ્ધી બનાવવા માટે થાળીમાં પ્રોટીનયુક્ત આહાર સામેલ કરવાનું ન ભૂલો,. પ્રોટીન આપના શરીરમાં એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી અનેક અન્ય ફાયદા પણ થાય છે.
ખાવાની થાળી સાથે એક ગ્લાસ પાણી જરૂર પીવો. શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે.
શરીરને સ્વસ્થ બનાવવા માટે મેગ્નેશિયમ, મિનરલ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ જરૂરી છે.
થાળીમાં વિટામિનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને વિટામીન સી અને વિટામીન A થી ભરપૂર ખોરાક લો.
પ્લેટમાં ચરબીની પણ ખાતરી કરો. જો કે, ઘણા લોકો ચરબીયુક્ત આહાર લેવાથી દૂર રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે હેલ્ધી બોડી માટે હેલ્ધી ફેટ લેવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.