શિયાળામાં અપનાવો આ ઘરેલુ નુસખા, ફાટેલા હોઠ થશે કોમળ

કેટલાક પ્રાકૃતિક અને ઘરગથ્થુ ઉપાયોથી તમે ફાટેલા હોઠની આ સમસ્યાથી તરત જ છૂટકારો મેળવી શકો છો અને તમારા હોઠને ફરીથી કોમળ બનાવી શકો છો. અહીં જાણો ઘરગથ્થુ ઉપાયો.

પ્રતિકાત્મક તસવીર

1/6
કેટલાક પ્રાકૃતિક અને ઘરગથ્થુ ઉપાયોથી તમે ફાટેલા હોઠની આ સમસ્યાથી તરત જ છૂટકારો મેળવી શકો છો અને તમારા હોઠને ફરીથી કોમળ બનાવી શકો છો. અહીં જાણો ઘરગથ્થુ ઉપાયો.
2/6
મધ - મધમાં મોઇશ્ચરાઇઝિંગ અને હીલિંગ ગુણ હોય છે. આને લગાવવાથી હોઠ કોમળ બને છે.
3/6
ગ્લિસરીન - પેટ્રોલિયમ જેલી સાથે ગ્લિસરીન ભેળવીને લગાવવાથી હોઠની શુષ્કતા દૂર થાય છે.
4/6
લીંબુનો રસ - વિટામિન સીથી ભરપૂર લીંબુનો રસ હોઠને સ્વસ્થ રાખે છે. તેને લગાવવાથી ડેડ સ્કિન નીકળી જાય છે.
5/6
એલોવેરા જેલ – એલોવેરામાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે જે હોઠને બળતરાથી બચાવે છે.
6/6
બદામનું તેલ- બદામનું તેલ સીધું હોઠ પર લગાવવાને બદલે તેને સારી રીતે ગરમ કરો. ત્યારબાદ આંગળીઓ વડે હોઠ પર તેલ લગાવો અને 5 થી 7 મિનિટ સુધી મસાજ કરો.
Sponsored Links by Taboola